ઍક્સેસિબિલિટી નોંધો

  • અવતાર એક ઇમેજ (role="img") છે, જેનું નામ એ વ્યક્તિનું નામ છે. વ્યક્તિનું નામ બાજુમાં દેખાતું હોય, તો decorative સેટ કરો, જેથી સ્ક્રીન રીડર નામ બે વાર ન વાંચે.
  • સ્ટેટસ ડૉટ ફક્ત જોવા માટે છે. સ્થિતિ મહત્ત્વની હોય, તો તેને label માં લખો.
  • જનરેટ થતા દરેક રંગ પર આદ્યાક્ષરોનો કૉન્ટ્રાસ્ટ ઓછામાં ઓછો 4.5:1 રહે છે.